November 24, 2024

IPL 2024: ગુજરાત ટાઇટન્સની 14 મેચોનું શેડ્યૂલ જાહેર

IPL 2024: BCCIએ IPL 2024નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. ત્યારે ગુજરાત ટાઇટન્સની 14 મેચોનું શેડ્યૂલમાં જાહેરાત કરવામાં આવી છે. ત્યારે જાણો ક્યારે અને કોની સાથે થશે ગુજરાત ટાઇટન્સની ટક્કર.

ગુજરાત ટાઇટન્સનું સંપૂર્ણ શેડ્યૂલ

4 મે – RCB વિ ગુજરાત ટાઇટન્સ – સાંજે 7:30 – બેંગલુરુ

10 મે – ગુજરાત ટાઇટન્સ વિ CSK – સાંજે 7:30 – અમદાવાદ

13 મે – ગુજરાત ટાઇટન્સ વિ કેકેઆર – સાંજે 7:30 – અમદાવાદ

16 મે – SRH વિ ગુજરાત ટાઇટન્સ – સાંજે 7:30 – હૈદરાબાદ

24 માર્ચ – ગુજરાત ટાઇટન્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ – સાંજે 7:30 – અમદાવાદ

26 માર્ચ – CSK વિ ગુજરાત ટાઇટન્સ – સાંજે 7:30 – ચેન્નાઈ

31 માર્ચ – ગુજરાત ટાઇટન્સ વિ SRH – સાંજે 7:30 – અમદાવાદ

4 એપ્રિલ – ગુજરાત ટાઇટન્સ વિ PBKS – સાંજે 7:30 – અમદાવાદ

7 એપ્રિલ – એલએસજી વિ ગુજરાત ટાઇટન્સ – સાંજે 7:30 – લખનૌ

10 એપ્રિલ – આરઆર વિ ગુજરાત ટાઇટન્સ – સાંજે 7:30 – જયપુર

16 એપ્રિલ – ગુજરાત ટાઇટન્સ વિ ડીસી – સાંજે 7:30 – અમદાવાદ

21 એપ્રિલ – પંજાબ કિંગ્સ વિ ગુજરાત ટાઇટન્સ – સાંજે 7:30 – મોહાલી

24 એપ્રિલ – ડીસી વિ ગુજરાત ટાઇટન્સ – સાંજે 7:30 – દિલ્હી

28 એપ્રિલ – ગુજરાત ટાઇટન્સ vs RCB – બપોરે 3:30 – અમદાવાદ

આ પણ વાંચો: IPL 2024નું સમગ્ર શેડ્યૂલ જાહેર!

દરેકની નજર મેચ પર
IPL 2024ના બીજા તબક્કામાં પહેલી મેચ CSK અને KKRની વચ્ચે રમાશે. આ વખતની લીગની 2 મેચ ધર્મશાલામાં મેદાનમાં રમાશે. 5 મેના .ચેન્નાઈ સુપર કિંગ્સની સાથે પંજાબ કિંગ્સ ટકરાશે. 15 મેના રોજ પંજાબ કિંગ્સ અને 19 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમશે. પ્રથમ ક્વોલિફાયર મેચ 21 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીજી 24 મેના બીજી ક્વોલિફાયર ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 24 મેના રોજ રમાશે.

આમને સામને ટકરાશે
MI અને CSK ટીમો વચ્ચેની મેચ 14 એપ્રિલેના વાનખેડે સ્ટેડિયમમાં આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લી ઘરેલું મેચ રાજસ્થાન રોયલ્સ સામે 12મી મેના રોજ રમાવાની છે. 10 મેના CSK અને ગુજરાત ટાઇટન્સની ટીમ 10 મેના રોજ અમદાવાદમાં જ સામસામે ટકરાશે. જોકે મહત્વની વાત એ છે કે એક બાજૂ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને બીજી બાજૂ IPL 2024ની બીજા શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. મેચને લોકસભાની ચૂંટણીના ટાઈમટેબલને જોઈને IPL 2024ની બીજા શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે.