December 23, 2024

Jammu Kashmir Election: ભાજપે જાહેર કર્યું 29 ઉમેદવારોનું ત્રીજું લિસ્ટ

Jammu Kashmir Election: ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં 29 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે અત્યાર સુધીમાં ઉમેદવારોના નામના બે લિસ્ટ જાહેર કર્યા છે. પ્રથમ લિસ્ટમાં માત્ર 17 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે, બીજી યાદીમાં માત્ર એક ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ભાજપે 29 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે.

ભાજપના ઉમેદવારોનું ત્રીજું લિસ્ટ: