January 1, 2025

જસપ્રિત બુમરાહે બનાવ્યો આ મોટો રેકોર્ડ, આવું કરનાર માત્ર બીજો બોલર બન્યો

Jasprit Bumrah Record: ટેસ્ટ ક્રિકેટમાં જસપ્રીત બુમરાહનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ટેસ્ટ મેચમાં તેણે 200 વિકેટ પુર્ણ કરી દીધી છે. તેની સાથે બીજા રેકોર્ડ પણ તેણે તોંડ્યા છે. 200 વિકેટ પૂરી કરનાર ભારતનો છઠ્ઠો ઝડપી બોલર બની ગયો છે.

ટેસ્ટ વિકેટ લેનારો 5મો ભારતીય બોલર
ટેસ્ટ ક્રિકેટમાં જીતનું યોગદાન બુમરાહના નામે જાય છે. ભારત માટે બીજા દેશમાં ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે 5માં સ્થાને મોહમ્મદ શમીને પાછળ છોડી દીધો છે. આ યાદીમાં અનિલ કુંબલેનું નામ નંબર વન પર સામેલ છે.

આ પણ વાંચો: બુમરાહે ટેસ્ટમાં વિકેટની બેવડી સદી પૂરી કરી, તોડ્યા અનેક રેકોર્ડ

ભારતીય બોલર જેણે સૌથી વધુ ટેસ્ટ વિકેટ ઈન્ડિયા બહાર લીધી
અનિલ કુંબલે – 269 વિકેટ
કપિલ દેવ – 215 વિકેટ
ઝહીર ખાન – 207 વિકેટ
ઈશાંત શર્મા – 207 વિકેટ
જસપ્રીત બુમરાહ- અત્યાર સુધીમાં 155 વિકેટ
મોહમ્મદ શમી – 154 વિકેટ