January 8, 2025

Jioનો 70 દિવસનો આ સસ્તા પ્લાન છે બેસ્ટ, જાણો શું મળશે લાભ

Jioએ ગયા વર્ષે જુલાઈમાં તેના પ્રીપેડ પ્લાનના દરમાં વધારો કર્યો હતો. આ પછી યુઝર્સ બીજી કંપનીઓ તરફ વળ્યા હતા. જેના કારણે Jioએ તેના ઘણા પ્લાનમાં ફેરફાર કર્યો છે. કંપની પાસે 70 દિવસની વેલિડિટી સાથેનો સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. આવો જાણીએ BSNLના 70 દિવસના પ્લાન વિશે.

આ પણ વાંચો: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક, 2500 થી લઈને 3500 સુધીનો ભાવ બોલાયો

Jioનો 70 દિવસનો પ્લાન
70 દિવસનો આ પ્લાન 666 રૂપિયામાં થશે. જેમાં તમે અમર્યાદિત ફ્રી કૉલિંગનો લાભ મળશે. પ્રીપેડ પ્લાનમાં નેશનલ રોમિંગ તેમજ દૈનિક 1.5GB હાઇ સ્પીડ ડેટાનો લાભ મળશે. આ સિવાય આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMS તમને મળી રહેશે. જેમાં તમને Jio TV, Jio Cinema અને Jio Cloudની ઍક્સેસ મળશે. પ્લાનમાં યુઝર્સને કુલ 105GB ડેટા મળી રહેશે.