આમળાનું જ્યુસ રોજ પીવો છો? આ રીતે જ્યુસ બનાવીને કરો ટ્રાય
Amla Juice Recipe: આમળાના રસમાં અલગ અલગ પ્રકારના વિટામિનો હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માથે ખૂબ ફાયદાકારક છે. આમળાનું જ્યુસ પીવાથી તમે ઘણા લાભો થશે. પરંતુ આપણે એક સ્ટાઈલથી બનાવી બનાવીને કંટાળી ગયા છો. તો તમે અમે તમારા આમળાનું જ્યુસની નવી રીત લઈને આવ્યા છીએ. આવો જાણીએ આ રીત.
સ્ટેપ 1- આમળાનો રસ ઘરે બનાવવા માટે તમારે આદુ, કાળું મીઠું અને આમળા લેવાના રહેશે.
સ્ટેપ 2: પાંચથી આમળાને સારી રીતે સાફે કરો. તેના નાના ટુકડા કરી લો. આમળાનું બી કાઢી લો.
સ્ટેપ 3: મિક્સરમાં આદુ , આમળાના ટુકડા, અને થોડું પાણી ઉમેરીને બધું બરાબર પીસી લો.
સ્ટેપ 4: તેની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તમે ગ્લાસમાં ગાળી લો.
સ્ટેપ 5: જો તમારે આ જ્યુસને વધારે ટેસ્ટી બનાવવા માંગો છો તો તમારે તેમાં કાળું મીઠું અને ચાટ મસાલાનો નાંખવાનો રહેશે.
સ્ટેપ 6: સ્વાદ વધારવા માટે તમારે તેમાં ફુદીનાનો પાન ઉમેરો.
આ પણ વાંચો: બીટની પેસ્ટમાં કરો આ મિક્સ, ત્વચાનો ગ્લો વધશે બમણો