મનમોહન સિંહને ભારત રત્ન મળવો જોઈએ, સંજય સિંહે કરી માંગ
AAP Seeks Bharat Ratna For Former PM: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગઈ કાલે મોડી રાતે અવસાન થઈ ગયું છે. આ પછી તેમને ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી છે. જેની માંગણી આમ આદમી પાર્ટી અને સાંસદ સંજય સિંહે કરી છે.
पूर्व प्रधानमंत्री मनमोहन सिंह जी का निधन भारत के लिए अपूरणीय क्षति है। इतिहास उन्हें एक महान और ईमानदार नेता के तौर पर याद रखेगा।
वो सदैव ही सभी लोगों से बेहद विनम्रता से मिलते थे। डॉ. मनमोहन सिंह जी भारत रत्न के हक़दार हैं। प्रभु उनकी पुण्य आत्मा को अपने श्रीचरणों में स्थान… pic.twitter.com/t7vcliYXca
— AAP (@AamAadmiParty) December 27, 2024
આ પણ વાંચો:મનમોહન સિંહના નિધન પર RSSએ વ્યક્ત કર્યો શોક, કહી આ વાત
भारत के पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह जी का निधन देश के लिए एक अपूरणीय क्षति है। उनकी विद्वता और सादगी के गुणों को शब्दों में पिरोना असंभव है। ईश्वर पुण्यात्मा को अपने श्री चरणों में स्थान दें। उनके परिवार और शुभचिंतकों के प्रति मेरी संवेदनाएं।
ॐ शांति— Arvind Kejriwal (@ArvindKejriwal) December 26, 2024
ભારત રત્ન આપવાની માંગ કરી
એક મીડિયા સાથેની વાતમાં પીએમ મનમોહન સિંહને એક અર્થશાસ્ત્રી, નાણામંત્રી અને વડાપ્રધાન તરીકેના કાર્યોને યાદ કર્યા હતા. ઈમાનદાર નેતા ગણાવ્યા અને ભારત રત્ન આપવાની માંગ પણ કરી હતી. આ વિશે આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું છે. સંજય સિંહે કહ્યું કે મનમોહન સિંહે 10 વર્ષ સુધી રહીને દેશને આર્થિક મંદીમાંથી બહાર કાઢ્યો છે. તેમનું અવસાન દેશ માટે દુખદ છે. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી છે.