December 22, 2024

Miss World 2024: મિસ વર્લ્ડ ક્રિસ્ટીના પિઝકોવા છે દરિયાદિલ માણસ

Miss World 2024 winner Krystyna Pyszkova all details

ક્રિસ્ટીના પિઝકોવા મિસ વર્લ્ડ 2024ની વિજેતા બની છે.

ક્રિસ્ટીના પિઝકોવાને મિસ વર્લ્ડ 2024નો તાજ પોલેન્ડની કેરોલિના બિયાલાવસ્કાએ પહેરાવ્યો હતો.
ક્રિસ્ટીના કાયદાનો અભ્યાસ કરી રહી છે અને અભ્યાસની સાથે તે ગરીબ બાળકો માટે એક ફાઉન્ડેશન પણ ચલાવે છે.
ક્રિસ્ટીનાનો જન્મ 19 જાન્યુઆરી 1999ના રોજ થયો હતો. અભ્યાસની સાથે તેણે મોડેલિંગ પણ કર્યું છે.
ક્રિસ્ટીના એક ફાઉન્ડેશન પણ ચલાવે છે. જેનું નામ Krystyna Pyszko Foundation છે.
ક્રિસ્ટીના ગરીબ બાળકો માટે અંગ્રેજી શાળા પણ ચલાવે છે. ક્રિસ્ટીના પિઝકોવા અભ્યાસની સાથે મોડલિંગ પણ વંચિત બાળકોને ભણાવે છે.