January 3, 2025

New Year 2024: કયા દેશમાં સૌથી પહેલાં-સૌથી છેલ્લા ઉજવાય છે નવું વર્ષ?

New Year 2024 Celebration: સમગ્ર દેશમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે આવો જાણીએ કે કયા દેશમાં સૌથી પહેલાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે અને કયા દેશમાં સૌથી છેલ્લે નવું વર્ષ ઉજવાય છે.

ટાઇમ પ્રમાણે કયા દેશમાં ક્યારે ઉજવાય છે નવું વર્ષ?

અમદાવાદના પ્રમાણે સમય સમય પ્રમાણે અહીં ઉજવાય છે નવું વર્ષ મુખ્ય શહેર
મંગળવાર 15:30 ક્રિસમસ આઇલેન્ડ/કિરીબાતી કિરીબાતી
મંગળવાર 15:45 ચેથમ આઇલેન્ડ્સ/ન્યુઝીલેન્ડ ચાથમ ટાપુઓ
મંગળવાર 16:30 ન્યુઝીલેન્ડ અને વધુ 5 ઓકલેન્ડ, વેલિંગ્ટન, નુકુઆલોફા, એપિયા
મંગળવાર 17:30 ફિજી, રશિયાનો નાનો પ્રદેશ અને 7 વધુ અનાદિર, સુવા, ફનાફુટી, યારેન, તરવા
મંગળવાર 18:30 મોટાભાગનું ઑસ્ટ્રેલિયા અને 6 વધુ જગ્યા મેલબોર્ન, સિડની, કેનબેરા, હોનિયારા
મંગળવાર 19:00 ઓસ્ટ્રેલિયાનો નાનો પ્રદેશ એડિલેડ, બ્રોકન હિલ, સેડુના
મંગળવાર 19:30 ક્વીન્સલેન્ડ/ઓસ્ટ્રેલિયા અને 6 વધુ જગ્યા બ્રિસ્બેન, પોર્ટ મોરેસ્બી, હાગાટા
મંગળવાર 20:00 ઉત્તરીય પ્રદેશ/ઓસ્ટ્રેલિયા ડાર્વિન, એલિસ સ્પ્રિંગ્સ, ટેનાન્ટ ક્રીક
મંગળવાર 20:30 જાપાન, દક્ષિણ કોરિયા અને 5 વધુ જગ્યા ટોક્યો, સિઓલ, પ્યોંગયાંગ, દિલી, નગેરુલમુદ
મંગળવાર 20:45 પશ્ચિમ ઓસ્ટ્રેલિયા/ઓસ્ટ્રેલિયા યુક્લા
મંગળવાર 21:30 ચીન, ફિલિપાઇન્સ અને 11 વધુ જગ્યા બેઇજિંગ, હોંગકોંગ, મનિલા, સિંગાપોર
મંગળવાર 22:30 મોટાભાગનું ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને 7 વધુ જગ્યા જકાર્તા, બેંગકોક, હનોઈ, ફ્નોમ પેન્હ
મંગળવાર 23:00 મ્યાનમાર અને કોકોસ ટાપુઓ યાંગોન, નાયપીડાવ, મંડલે, બેન્ટમ
મંગળવાર 23:30 બાંગ્લાદેશ અને 5 વધુ દેશ ઢાકા, બિશ્કેક, થિમ્પુ, ઓમ્સ્ક
મંગળવાર 23:45 નેપાળ કાઠમંડુ, પોખરા, બિરાટનગર, ધરણ
બુધવાર 00:00 ભારત અને શ્રીલંકા નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ
બુધવાર 00:00 ભારત અને શ્રીલંકા નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ
બુધવાર 00:30 પાકિસ્તાન અને 9 વધુ જગ્યા તાશ્કંદ, ઈસ્લામાબાદ, અલ્માટી, લાહોર
બુધવાર 01:00 અફઘાનિસ્તાન કાબુલ, કંદહાર, મઝાર-એ-શરીફ, હેરાત
બુધવાર 01:30 અઝરબૈજાન અને 8 વધુ જગ્યા દુબઈ, અબુ ધાબી, મસ્કત, પોર્ટ લુઈસ
બુધવાર 02:00 ઈરાન તેહરાન, રશ્ત, એસ્ફહાન, મશહાદ, તાબ્રિઝ
બુધવાર 02:30 મોસ્કો/રશિયા અને 23 વધુ જગ્યા મોસ્કો, અંકારા, બગદાદ, નૈરોબી
બુધવાર 03:30 ગ્રીસ અને 30 વધુ જગ્યા કૈરો, એથેન્સ, બુકારેસ્ , જોહાનિસબર્ગ
બુધવાર 04:30 જર્મની અને 45 વધુ જગ્યા બ્રસેલ્સ, મેડ્રિડ, પેરિસ, રોમ, અલ્જિયર્સ
બુધવાર 05:30 યુનાઇટેડ કિંગડમ અને 24 વધુ જગ્યા લંડન, ડબલિન, લિસ્બન, અકરા, રેકજાવિક
બુધવાર 06:30 એઝોર્સ/પોર્ટુગલ અને કાબો વર્ડે પ્રેયા, પોન્ટા ડેલગાડા, મિન્ડેલો
બુધવાર 07:30 મોટાભાગનું ગ્રીનલેન્ડ અને 2 વધુ જગ્યા નુક, ઇટ્ટોક્કોર્ટૂરમીટ, કિંગ એડવર્ડ પોઇન્ટ
બુધવાર 08:30 મોટાભાગનું બ્રાઝિલ, આર્જેન્ટિના અને 8 વધુ દેશ બ્યુનોસ એરેસ, રિયો ડી જાનેરો, સેન્ટિયાગો
બુધવાર 09:00 ન્યુફાઉન્ડલેન્ડ અને લેબ્રાડોર/કેનેડા સેન્ટ જ્હોન્સ, મેરી હાર્બર
બુધવાર 09:30 કેનેડાના કેટલાક પ્રદેશો અને 29 વધુ જગ્યા કારાકાસ, લા પાઝ, સાન જુઆન, સાન્ટો ડોમિંગો
બુધવાર 10:30 યુએસએના પ્રદેશો અને 14 વધુ જગ્યા ન્યુ યોર્ક, વોશિંગ્ટન ડીસી, ડેટ્રોઇટ, હવાના
બુધવાર 11:30 યુએસએના પ્રદેશો અને 9 વધુ જગ્યા મેક્સિકો સિટી, શિકાગો, ગ્વાટેમાલા સિટી
બુધવાર 12:30 યુએસએના કેટલાક પ્રદેશો અને 2 વધુ જગ્યા કેલગરી, ડેનવર, એડમોન્ટન, ફોનિક્સ
બુધવાર 13:30 યુએસએના પ્રદેશો અને 4 વધુ જગ્યા લોસ એન્જલસ, સાન ફ્રાન્સિસ્કો, લાસ વેગાસ
બુધવાર 14:30 અલાસ્કા/યુએસએ અને ફ્રેન્ચ પોલિનેશિયાના પ્રદેશો એન્કરેજ, ફેરબેન્ક્સ, જુનેઉ, ઉનાલાસ્કા
બુધવાર 15:00 માર્કેસાસ ટાપુઓ/ફ્રેન્ચ પોલિનેશિયા તાઈઓહે
બુધવાર 15:30 યુએસએનો નાનો પ્રદેશ અને 3 વધુ જગ્ય હોનોલુલુ, રારોટોંગા, અડક, પેપીટે
બુધવાર 16:30 યુએસ માઇનોર આઉટલાઇંગ આઇલેન્ડના પ્રદેશો અને 2 વધુ જગ્યા એલોફી, મિડવે, પાગો પાગો, જાર્વિસ આઇલેન્ડ
બુધવાર 17:30 યુએસ માઇનોર આઉટલાઇંગ ટાપુઓના પ્રદેશો બેકર આઇલેન્ડ, હોલેન્ડ આઇલેન્ડ