March 17, 2025

Pakistan Blast: બલૂચ આર્મીનો પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો, 90 સૈનિકો શહીદ

Pakistan Blast: પાકિસ્તાનમાં ફરી એક મોટો વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં પાકિસ્તાની સુરક્ષા દળોને નિશાન બનાવીને બસ પર થયેલા હુમલામાં 90 સૈનિકો માર્યા ગયા હતા. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના એક નેતાએ આ હુમલાની નિંદા કરી છે.

આ પણ વાંચો: મેદાનમાં ઉતરતાની સાથે જ અજિંક્ય રહાણે રચશે આ ઇતિહાસ

પાકિસ્તાનમાં સતત આતંકવાદી હુમલાઓ
ટ્રેન હાઇજેકિંગ પછી પાકિસ્તાનમાં સતત આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે. ફરી એક વાર પાકિસ્તાન હચમચી ગયું છે. આ વિસ્ફોટમાં 90 પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વાતનો દાવો કિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) ના એક યુવા નેતાએ કર્યો છે.