PM મોદીને અત્યાર સુધીમાં કયા દેશનું કયું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું? જુઓ લિસ્ટ
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 20મું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે. કુવૈતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ એનાયત કર્યું છે. આ પહેલાં તેમને 19 દેશે સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કર્યું છે. આવો જાણીએ કયા દેશે તેમને કયો એવોર્ડ આપ્યો.
કયા દેશના કયા સર્વોચ્ચ સન્માન મળ્યાં?
Kuwait’s Order of Mubarak Al Kabeer
Barbados’s Order of Freedom of Barbados
Guyana’s Order of Excellence of Guyana
Dominica’s Award of Honour
Nigeria’s Order of the Niger
Russia’s Order of St. Andrew the Apostle
Greece’s Grand Cross of the Order of Honour
France’s Grand Cross of the Legion
Egypt’s Order of the Nile
Republic of Palau’s Ebakl Award
Papua New Guinea’s Order of Logohu
Fiji’s Order of Fiji
Bhutan’s Order of the Druk Gyalpo
US Government’s Legion of Merit
Bahrain’s King Hamad Order of the Renaissance
Maldives’ Order of Nishan Izzuddin
UAE’S Order of Zayed Award
Afghanistan’s State Order of Ghazi Amir Amanullah Khan
Saudi Arabia’s Order of King Abdulaziz
Palestine’s Grand Collar of the State of Palestine