December 8, 2024

Builder of Nation Award: બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ પ્રિમિયમ-રાજકોટના વિજેતા કોણ?

રાજકોટઃ શહેરમાં ગુજરાતી ન્યૂઝ ચેનલ ન્યૂઝ કેપિટલ દ્વારા ‘બિલ્ડર ઓફ ધ નેશન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છના બિલ્ડરોનું સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના હસ્તે તમામ વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આ એવોર્ડની ‘બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ પ્રિમિયમ – રાજકોટ’ની કેટેગરીમાં Shyamal Shashvat LLP વિજેતા બન્યા છે.

બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ પ્રિમિયમ – રાજકોટ

Project – Shyamal Shashvat
Awardee – Sagar Sakariya, Director-Shyamal Shashvat LLP

મનની શાંતિ એટલે શાશ્વત. તમારે જો મનની શાંતિનો અનુભવ કરવો હોય તો તમારે શ્યામલ શાશ્વતની મુલાકાત લેવી જ પડશે. આ પ્રોજેકટમાં 18 માળના 6 ટાવર છે. Owner’s Lift અને Video Door Phone System તમને આ પ્રોજેક્ટની લકઝરીનો અનુભવ કરાવશે. રાજકોટના 150 ફીટ રિંગ રોડ પર મોટા મવા વિસ્તારમાં પ્રિમીયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ એટલે શ્યામલ શાશ્વત.