December 28, 2024

રેડિયો જોકી સિમરને કર્યો આપઘાત, ઈન્સ્ટાગ્રામ પર 6 લાખ ફોલોઅર્સ

RJ Simran Singh: જમ્મુ કી ધડકન’ તરીકે જાણીતા 25 વર્ષીય RJ Simran Singhએ બધાને ચોંકાવી દીધા છે. તેની ડેડ બોડી રૂમમાં લટકતી હાલતમાં મળી આવી છે. આ બાદ બધાને તેણે ચોંકાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by RJ SIMRAN (@rjsimransingh)

આ પણ વાંચો:મનમોહન સિંહના નિધન પર RSSએ વ્યક્ત કર્યો શોક, કહી આ વાત

લાશ લટકતી હાલતમાં મળી આવી
રેડિયો જોકી અને પ્રભાવક સિમરન સિંહ ગુરુગ્રામમાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 6 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેણે પોતાના કન્ટેન્ટથી લોકોના દિલ જીતી લીધા છે. સિમરન સિંહ ‘જમ્મુ કી ધડકન’ના નામથી ફેમસ થઈ હતી. તે ગુરુગ્રામમાં રહેતી હતી. પોલીસે માહિતી આપતા જણાવ્યું કે તેમને આ આત્મહત્યાનો મામલો હોવાની આશંકા છે. નાની ઉંમરમાં સિમરન સોશિયલ મીડિયાની દુનિયામાં જાણીતું નામ બની ગઈ હતી.