December 19, 2024

લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના પોલીસ બેડામાં મોટો ફેરફાર, 70 DySPની બદલી

અમદાવાદ: લોકસભા 2024ની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ગુજરાતના પોલીસ બેડામાં મોટો ફેરફાર કરી દેવમાં આવ્યો છે. રાજ્યામાં આજે 8 આઇપીએસ, 65 DySPની બદલી કરી દેવમાં આવી છે ત્યાં જ જે અધિકારીઓ સામે ફરિયાદ હતી તેવા પાંચ જેટલા આઇપીએસ અધિકારીઓને સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા છે. તેમને નિમણૂંક માટે પ્રતિક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે.