June 28, 2024

ડ્રાઇવિંગ લાઇસન્સના નવા નિયમો સમજો સરળ ભાષામાં | New Driving license rules in simple language

ડ્રાઇવિંગ લાઇસન્સનો નવો નિયમ 1 જૂનથી અમલમાં આવી રહ્યો છે, શું છે આ નિયમ? ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા કેવી બદલાશે? તમને કેટલી સરળતા રહેશે?