March 4, 2025

સુરતમાં ગઢડા ગોપીનાથ મંદિરનો વીડિયો વાયરલ, સ્વામીએ 17 વર્ષીય કિશોર પાસે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવ્યું

સુરત: ગઢડા સ્વામિનારાયણનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. વિશ્વજીવન સ્વામીનો વીડિયો વાયરલ થયો છે, જેમાં 17 વર્ષીય કિશોર પાસે સૃષ્ટિ વિરૂદ્ધની કૃત્ય વિશ્વજીવન સ્વામી કરાવી રહ્યા છે. જેને લઈ ગઢવા સ્વામીનારાયણના સ્વામીનો સોસીયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો છે.