વિનેશ ફોગાટે પસંદ કર્યા 4 કરોડ રૂપિયા, હરિયાણા સરકારે સરકારી નોકરીની પણ આપી હતી ચોઈસ

Vinesh Phogat: પેરિસ ઓલિમ્પિક 2024માં સૌથી વધારે કોઈ નામ ચર્ચામાં આવ્યું હોય તો આ નામ વિનશ ફોગાટ છે. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ વિશે એક મોટો ખુલાસો થયો છે. આ પછી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો: રિયાન પરાગની આ ભૂલને કારણે સંજુ સેમસનને 24 લાખ રૂપિયાનો ફટકારવામાં આવ્યો દંડ
સીએમ નાયબ સિંહ સૈનીએ ત્રણ વિકલ્પો આપ્યા
વિનેશ હવે કોંગ્રેસની ધારાસભ્ય છે, તેમ છતાં તેને સરકારની નોકરી, પ્લોટ અથવા 4 કરોડ રૂપિયાના રોકડ ઇનામનો વિકલ્પ આપવામાં આવશે. એક રિપોટ પ્રમાણે વિનેશ 4 કરોડ રૂપિયાના રોકડ ઇનામ માટે સંમત થઈ ગઈ છે. વિનેશ હવે ધારાસભ્ય હોવાથી, તેમણે સરકારી નોકરી પસંદ કરી ન હતી. વિનેશ ફોગાટે પોતાના વૈકલ્પિક નિર્ણય અંગે રમતગમત વિભાગને પત્ર મોકલ્યો છે.