December 22, 2024

બ્રાહ્મણ જીન્સનો વિવાદ શું છે ?

માત્ર બે શબ્દોના કારણે સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું સુનામી આવ્યું, લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા ? આ કોમેન્ટ્સ કોણે કરી હતી અને એના લીધે બ્રાહ્મણ જીન્સનો વિવાદ શા માટે થયો ? જાણવા માટે જુઓ Fullstop With Janak Dave