June 28, 2024

નિયમોની બ્રેક હંમેશા ફેલ કેમ ?

RTOએ આ નિયમો નહીં પાળનાર સામે કેસ કરીને આકરો દંડ અને વાહન જપ્ત કરવાની ધમકી પણ આપી દીધી. રાજ્ય સરકારે બીજા દિવસથી જ નિયમોનો અમલ કરવાનું ફરમાન કરતાં સ્કૂલ વર્ધી એસોસિએશને આ શરતો પાળવા માટે ત્રણ મહિનાનો સમય માગ્યો પણ સરકારે સમય આપવાની ના પાડતાં એસોસિએશને સોમવારથી હડતાળનું એલાન કરી દીધું. આ હડતાળે વાલીઓને મુશ્કેલીમાં મૂક્યા. વધુ જાણવા માટે જુઓ અમારો વિશેષ અહેવાલ Prime9 With Jigar