શું રોહિત શર્મા અને મોહમ્મદ શમી આગામી મેચ રમશે?

ICC Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાનું ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટે હાર આપી છે. ટીમ ઈન્ડિયાની આગામી મેચ ન્યુઝીલેન્ડ સામે રમાશે. ટીમ ઈન્ડિયા એવો પ્રયાસ કરશે તે સતત ત્રીજી મેચ પણ જીતી લે. આ વચ્ચે સવાલ થઈ રહ્યો છે કે રોહિત અને શમી આગામી મેચ રમશે કે નહીં.
આ પણ વાંચો: ગુલાબમાંથી આ રીતે બનાવો ગુલાબજળ, આ છે ફાયદાઓ
ઐયરે રોહિત અને શમીની ફિટનેસ અંગે અપડેટ આપ્યું
પાકિસ્તાન સામેની મેચમાં શમીએ બોલિંગ કરતી વખતે તેને થોડી સમસ્યા થઈ હતી. તેના ફિઝિયોને મેદાનમાં પર આવવું પડ્યું હતું. હવે શ્રેયસ ઐયરે કેપ્ટન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ફિટનેસ અંગે મોટી અપડેટ આપી છે. મોહમ્મદ શમીએ કહ્યું કે વાસ્તવમાં આવું નથી. બંને ખેલાડીઓને કોઈ સમસ્યા હોય એવું લાગી રહ્યું નથી.