November 21, 2024

દિવાળીએ તેલ અને ઘી વગર આ રીતે કરો દીવા

Light Diya Without Oil Or Ghee: દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવારમાં તમામના ઘરે દીવા કરવામાં આવે છે. આખી રાત દીવા રાખવાના હોય છે. જોકે ઘણા લોકો તો દિવાળીના 5 દિવસ સુધી દીવા કરતા હોય છે. પરંતુ તેના માટે તેલ અથવા ઘી માટે ઘણા પૈસા ખર્ચવામાં પડે છે. પરંતુ તમારે હવે ઘીના અને તેલના મોંઘા ભાવથી પરેશાન થવાની જરૂર નથી. કારણ કે અમે તમારા માટે એક જોરદાર ટ્રિક લઈને આવ્યા છીએ. જેમા તમારે ખર્ચો નહીં થાય.

પાણીની મદદથી દીવા
તમારે પ્રથમ તમામ દીવાઓને પલાળી લેવાના રહેશે. અંદાજે 2 કલાક સુધી તેને પલાળી રાખો. આ પછી તેને બહાર કાઢો. જ્યારે તમે પાણીની મદદથી દીવા પ્રગટાવશો ત્યારે દીવા લાંબા સમય સુધી બળી શકશે. આ પછી જ્યારે દીવા સુકાઈ જાય છે ત્યારે તમારે તેમાં તેલ અને ઘીની જગ્યાએ તમારે પાણી ભરવાનું રહેશે.

બહુ ઓછા તેલ કે ઘીથી દીવા
પાણીથી ભરેલા તમામ દીવાઓને તમારે જે જગ્યાએ રાખવાના હોય તે જગ્યાએ સેટ કરો. હવે તેમાંથી પાણી કાઢી લો. હવે તેમાં થોડૂં દૂધ લગાવી દો. તમે જે વાટ લેવાના છો તે ઘીમાં બોળીને દીવામાં રાખો. આ ટ્રીકની મદદથી તમે બહુ ઓછા તેલ કે ઘીથી દીવાને આખી રાત પ્રગટાવી શકો છો.

આ પણ વાંચો: દિવાળીમાં બનાવો પાટણના ફેમસ રૂપાળા ટેસ્ટી દેવડા, મોઢામાં મૂકતાં જ ઓગળી જશે

વોટર સેન્સર લેમ્પ
તમે વોટર સેન્સર લેમ્પ પણ માર્કેટમાંથી ખરીદી કરી શકો છો. આ તૈયાર લેમ્પમાં પાણી રેડો અને તે આખી રાત સુધી આ તૈયાર લેમ્પમાં પાણી રેડો અને તે રહેશે. આ પદ્ધતિની મદદથી તમે ઘીનો ઉપયોગ કર્યા વિના અને ખર્ચ કર્યા વિના તમે દીવા ઘીનો ઉપયોગ કર્યા વિના.