અમિત શાહના હાથે ભારતનું પ્રથમ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ખુલ્લું મૂકાયું
Archaeological Experience Museum: કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહના વરદ્હસ્તે વડનગર ખાતે આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને વડનગર સ્પોર્ટસ કોમ્પલેક્ષનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભારતનું આ પ્રકારનું આ પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે વડનગર ખાતે આર્કિયોલોજિકલ એકસપિરિયન્સલ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને વડનગર સ્પોર્ટસ કોમ્પલેક્ષનું લોકાર્પણ.https://t.co/zQNkYAPiSl
— Arjun Modhwadia (@arjunmodhwadia) January 16, 2025
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે ગુડ ન્યુઝ, આ ખેલાડી મેદાનમાં કરશે વાપસી
ખેલાડીઓને અત્યાઘુનિક મળશે તાલીમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રુપિયા 298કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરાયેલુ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટરમાં ફેલાયેલું છે.