November 22, 2024

ભરૂચમાં રહેણાંક વિસ્તારમાં દીપડાઓનો આતંક, સ્થાનિકોનું બહાર નીકળવું મુશ્કેલ

Bharuch: નેત્રંગ તાલુકામાં રહેણાંક વિસ્તારમાં દીપડાઓની સતત જોવા મળી રહ્યા છે. દિપડાઓના ત્રાસથી રાત્રી દરમિયાન સ્થાનિકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ત્રણ દિવસમાં બીજી વખત દીપડો ગામમાં ઘુસ્યો હોવાનું સામે આવ્યું છે.

દીપડો સીસીટીવી કેમેરામાં કેદ
અવારનવાર દીપડાના આંટાફેરાથી રહેવાસીઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે. સાકવા ગામમાં રહેણાંક વિસ્તારમાં દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યો છે. અગાઉ નેત્રંગ તાલુકાના રાજાકુવા ગામે 12 વર્ષની બાળકીના શિકાર અને વાંકોલ ગામ દીપડો ઘુસી આવ્યા બાદ પાંજરા મૂકી બે દીપડા પકડાયા હતા.

આ પણ વાંચો: સુરતમાં ડિલિવરી પછી પાંચ કલાક બાદ પરિવારને મૃત બાળક સોંપાયું, પરિવારે કર્યો હોસ્પિટલ સામે આક્ષેપ

સ્થાનિકોનું બહાર નીકળવું મુશ્કેલ
દિપડાઓના ત્રાસથી રાત્રી દરમિયાન સ્થાનિકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ત્રણ દિવસમાં બીજી વખત દીપડો ગામમાં ઘુસ્યો હોવાનું સામે આવ્યું છે. અવારનવાર દીપડાના આંટાફેરાથી રહેવાસીઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે. સાકવા ગામમાં રહેણાંક વિસ્તારમાં દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યો છે.