November 24, 2024

Lok Sabha Election 2024: 25 લોકસભા બેઠકના વિધાનસભા ક્ષેત્રમાં થયેલું મતદાન, જુઓ ટકાવારી

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.ત્યારે 25 જેટલી લોકસભા બેઠક પર મતદાન યોજવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં 59.49 ટકા જેટલું મતદાન કરવામાં આવ્યું છે. ત્યારે આ આર્ટિકલમાં જોઈએ લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક પર કેટલું મતદાન થયું છે.

25 લોકસભા બેઠકના વિધાનસભા ક્ષેત્રમાં કેટલું મતદાન થયું?

અમદાવાદ પૂર્વ

અમદાવાદ પૂર્વ
બાપુનગર 52
દહેગામ 54.56
ગાંધીનગર દક્ષિણ 57
નરોડા 50.2
નિકોલ 54.5
ઠક્કરબાપાનગર 53.43
વટવા 54.8

અમદાવાદ પશ્ચિમ

અમદાવાદ પશ્ચિમ
અમરાઇવાડી 51.35
અસારવા 54.4
દાણીલીમડા 55.75
દરિયાપુર 56.7
એલિસબ્રિજ 55.2
જમાલપુર-ખાડિયા 53.08
મણિનગર 55.01

અમરેલી

અમરેલી
અમરેલી 46.04
ધારી 46.08
ગારિયાધાર 47.2
લાઠી 49.5
મહુવા 58.22
રાજુલા 51.46
સાવરકુંડલા 45.5

ભાવનગર

ભાવનગર
ભાવનગર પૂર્વ 56.43
ભાવનગર પશ્ચિમ 55.2
ભાવનગર ગ્રામ્ય 54.11
બોટાદ 55.5
ગઢડા 44
પાલિતાણા 49.2
તળાજા 49

જામનગર

જામનગર
દ્વારકા 52.46
જામજોધપુર 57.65
જામનગર ઉત્તર 59.34
જામનગર દક્ષિણ 58.5
જામનગર ગ્રામ્ય 60.78
કાલાવડ 57.68
ખંભાળિયા 55

જૂનાગઢ

જૂનાગઢ
જૂનાગઢ 54.5
કોડીનાર 60.71
માંગરોળ 62.9
સોમનાથ 69.65
તલાળા 60.07
ઉના 58.17
વિસાવદર 46.58

કચ્છ

કચ્છ
અબડાસા 55.3
અંજાર 55.5
ભુજ 56.73
ગાંધીધામ 49.42
માંડવી 62.53
મોરબી 58.26
રાપર 47.8

પોરબંદર

પોરબંદર
ધોરાજી 51.88
ગોંડલ 52.24
જેતપુર 51.24
કેશોદ 47.03
કુતિયાણા 47.55
માણાવદર 53.93
પોરબંદર 57.99

રાજકોટ

રાજકોટ
જસદણ 55.69
રાજકોટ પૂર્વ 57.88
રાજકોટ પશ્ચિમ 57.84
રાજકોટ દક્ષિણ 57.8
રાજકોટ ગ્રામ્ય 58.58
ટંકારા 65.88
વાંકાનેર 64.67

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર
ચોટીલા 54.17
દસાડા 56.8
ધંધુકા 50.6
ધ્રાંગધ્રા 55.48
લીંબડી 53.19
વિરમગામ 56.41
વઢવાણ 54.31

નવસારી

નવસારી 
લિંબાયત 55.43
ઉધના 52.16
મજૂરા 55.13
ચૌર્યાસી 55.72
જલાલપોરા 66.77
નવસારી 66.12
ગણદેવી 71.74

બારડોલી

બારડોલી
માંગરોળ 68.88
માંડવી 73.16
કામરેજ 46.39
બારડોલી 63.89
મહુવા 68.37
વ્યારા 73.69
નિઝર 79.66

વલસાડ

વલસાડ
ડાંગ 76.9
વાંસદા 74.4
ધરમપુર 78.32
કપરાડા 79.04
પારડી 65.59
ઉમરગામ 65.12
વલસાડ 68.15

ભરૂચ

ભરૂચ
ભરૂચ 59.49
અંકલેશ્વર 64.87
ડેડિયાપાડા 83.95
જંબુસર 65.41
ઝઘડીયા 77.07
કરજણ 67.03
વાગરા 65.86

ખેડા

ખેડા
દસક્રોઈ 58.2
ધોળકા 58.36
કપડવંજ 56.41
મહુધા 56
માતર 60.12
મહેમદાબાદ 58.1
નડિયાદ 54.81

આણંદ

આણંદ
આણંદ 59.6
આંકલાવ 70.72
બોરસદ 64.42
ખંભાત 66.28
પેટલાદ 62.71
સોજીત્રા 63.37
ઉમરેઠ 62.5

વડોદરા

વડોદરા
અકોટા 60.3
માંજલપુર 60.48
રાવપુરા 57.97
સાવલી 65.22
સયાજીગંજ 59.16
વડોદરા સીટી 58.3
વાઘોડિયા 70.2

છોટા ઉદેપુર

છોટા ઉદેપુર
છોટા ઉદેપુર 65.1
ડભોઇ 68.03
હાલોલ 66.98
જેતપુર 65.25
નાંદોદ 72.96
પાદરા 68.09
સંખેડા 68.86

પંચમહાલ

પંચમહાલ
બાલાસિનોર 54.43
ગોધરા 60.42
કાલોલ 69.5
લુણાવાડા 55.3
મોરવા હડફ 53.25
શહેરા 63.57
ઠાસરા 54.31

દાહોદ

દાહોદ
દાહોદ 60.65
દેવગઢ બારિયા 64.51
ફતેપુરા 52.99
ગરબાડા 57.1
ઝાલોદ 54
લીમખેડા 65.05
સંતરામપુર 57.06

ગાંધીનગર

ગાંધીનગર
ગાંધીનગર ઉત્તર 57.44
ઘાટલોડિયા 61.2
કલોલ 65
નારણપુરા 55.74
સાબરમતી 56.55
સાણંદ 64.76
વેજલપુર 54.5

પાટણ

પાટણ
વડગામ 63.52
સિદ્ધપુર 61.61
રાધનપુર 53.1
ખેરાલુ 59.34
કાંકરેજ 54.1
ચાણસ્મા 56.1
પાટણ 58.16

મહેસાણા

મહેસાણા
બેચરાજી 55.18
કડી 66.3
મહેસાણા 54.07
માણસા 57.97
ઉંઝા 56.25
વિજાપુર 64.04
વિસનગર 59.7

બનાસકાંઠા

બનાસકાંઠા
ડીસા 65
ધાનેરા 66.95
પાલનપુર 64.91
થરાદ 77.05
વાવ 68.5
દાંતા 68.5
દિયોદર 69.27

સાબરકાંઠા

સાબરકાંઠા
બાયડ 57.85
ભિલોડા 59.5
હિંમતનગર 64.79
ઈડર 66.19
ખેડબ્રહ્મા 70.73
મોડાસા 61.25
પ્રાંતિજ 60.17