April 25, 2024
GUJARAT BJP PRESIDENT

CR Patil

આજે ભૂજ ખાતે કચ્છ અને મોરબી લોકસભા બેઠકનાં ઉમેદવાર અને પ્રદેશ મહામંત્રી શ્રી @VinodChavdaBJPજીના જનસમર્થનમાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં ઉપસ્થિત રહી કચ્છનાં નાગરિકોનાં જોશ, ઉમંગ અને ઉત્સાહ જોઇ અનેરો આનંદ અનુભવ્યો.
આજે નવસારી ખાતે યોજાયેલા ભવ્ય ખેડૂત સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ અન્નદાતાશ્રીઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય મળ્યું.
ગરવી ગુજરાત ફરી ભગવો રંગવા માટે તૈયાર છે
આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પ્રચાર-પ્રસાર માટે ગીતો, સાહિત્ય સામગ્રી અને વિવિધ કૃતિઓનું લોન્ચિંગ કરાયું.

Latest News

Videos

Past Year's News

ગાંધીનગરમાં 100થી વધુ કાર્યકરોને પાટીલે ભાજપને ખેસ પહેરાવ્યો

ગાંધીનગરઃ એકબાજુ લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે પક્ષપલટાની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે. તેને કારણે રાજકીય પક્ષોમાં ગરમાવો જોવા મળ્યો છે. ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનો દિવાળી સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત...