April 25, 2024
HOME MINISTER OF GUJARAT

Harsh Sanghavi

જનસેવામાં સમર્પિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, નવસારી લોકસભાના લોકપ્રિય ઉમેદવાર શ્રી @CRPaatilના જનસમર્થનમાં માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjpજીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ભવ્ય રોડ શોમાં ઉપસ્થિત રહીને મોદી સરકાર માટે જનતાના અફાટ પ્રેમના સાક્ષી બનવાનો અવસર મળ્યો.
જનતાને અભૂતપૂર્વ ઉત્સાહ અને પ્રતિસાદ વડે દેશને માનનીય મોદી સાહેબના સુરક્ષિત નેતૃત્વમાં સોંપવા અને દેશમાં વિકાસનું કમળ ખીલવવા માટે આતુર છે.
ગરવી ગુજરાત ફરી ભગવો રંગવા માટે તૈયાર છે
ગરવી ગુજરાત ફરી ભગવો રંગવા માટે તૈયાર છે
સુરતની ૧૬૫- મજુરા વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનું વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કર્યું

Latest News

Videos

Past Year's News