November 22, 2024

IT શેરોમાં ખરીદીને કારણે શેરબજારમાં ઉછાળો; સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલ ટાઈમ હાઈ પર

Share Market: શુક્રવારે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીએ નવા રેકોર્ડ બનાવ્યા અને ઓલ ટાઈમ હાઈને સ્પર્શ કર્યો. TCS દ્વારા જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર થયા બાદ IT શેરોમાં ભારે ખરીદી વચ્ચે BSE સેન્સેક્સ 996.17 પોઈન્ટ ઉછળીને 80,893.51ની ઉચ્ચ સપાટીએ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો. આ સાથે NSE નિફ્ટી 276.25 પોઈન્ટ ઉછળીને 24,592.20ની નવી ઓલ-ટાઇમ ટોચે પહોંચ્યો હતો. વહેલી સવારે સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 226.11 પોઈન્ટ વધીને 80,123.45 પોઈન્ટ પર હતો. આ સાથે નિફ્ટી 82.1 પોઈન્ટના વધારા સાથે 24,398.05 પોઈન્ટ પર પહોંચ્યો હતો.

સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સના 30 શેરોની સ્થિતિ

નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને ટોપ લુઝર શેર