June 30, 2024

T20 World Cup: 20 ટીમની 55 મેચ, જાણો સુકાનીની સ્ક્વોડ

T20 World Cup 2024: વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની સાથે મળીને આયોજિત આ ટુર્નામેન્ટની ફાઈનલ 29 જૂને રમાશે. આ સિઝનમાં 9 સ્થળો પર 55 મેચો રમાશે. આ વર્ષે પ્રથમ વખત 20 ટીમો ટ્રોફી માટે સ્પર્ધા કરશે. અમેરિકા અને યુગાન્ડાની ટીમો તેમનો પ્રથમ ICC વર્લ્ડ કપ રમશે. તમામ દેશોએ પોતપોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

ઓસ્ટ્રેલિયા
કેપ્ટન:
મિશેલ માર્શ
ટીમઃ
માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ, મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, ટિમ ડેવિડ, પેટ કમિન્સ, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, એશ્ટન અગર, કેમેરોન ગ્રીન અને નાથન એલિસ.

બાંગ્લાદેશ
કેપ્ટન: નઝમુલ હુસૈન શાંતો
ટીમઃ શાકિબ અલ હસન, તૌહીદ હ્રદોય, મહમુદુલ્લાહ રિયાદ, ઝાકિર અલી અનિક, તસ્કીન અહેમદ, લિટન દાસ, સૌમ્ય સરકાર, તનજીદ હસન, તનવીર ઈસ્લામ, મેહદી હસન, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ, તનજીમ હસન શાકિબ.

આ પણ વાંચો: યશસ્વી જયસ્વાલની પોસ્ટ પર સૂર્યકુમાર યાદવે કરી રમૂજી કોમેન્ટ

કેનેડા
કેપ્ટન: સાદ ઝફર
ટીમઃ નવનીત ધાલીવાલ, એરોન જોન્સન, દિલપ્રીત બાજવા, હર્ષ ઠાકર, જેરેમી ગોર્ડન, જુનૈદ સિદ્દીકી, કલીમ સના, નિકોલસ કિર્ટન, પરગટ સિંહ, રેયાન ખાન પઠાણ, રવિન્દરપાલ સિંહ, કંવરપાલ તથગુર, શ્રેયસ મોવા, દિલોન હેલિગર,
અનામત: તજિન્દર સિંહ, અમ્મર ખાલિદ, આદિત્ય વરધરાજન, જતિન્દર મથારુ, પ્રવીણ કુમાર.

અફઘાનિસ્તાન
કેપ્ટન:
રાશિદ ખાન
ટીમઃ રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, ગુલબદ્દીન નાયબ, કરીમ જન્નત, નાંગિયાલ ખરોતી, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ ઈશાક, મોહમ્મદ નબી, મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, નવીન-ઉલ-હક, ફઝલ હક ફારૂકી, ફરીદ અહેમદ મલિક.
અનામત: સાદિક અટલ, સલીમ સફી, હઝરતુલ્લા ઝાઝાઈ

ઈંગ્લેન્ડ
કેપ્ટન: જોસ બટલર
ટીમઃ સેમ કુરન, બેન ડકેટ, ટોમ હાર્ટલી, વિલ જેક્સ, ક્રિસ જોર્ડન, મોઈન અલી, જોફ્રા આર્ચર, જોની બેરસ્ટો, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, રીસ ટોપલી, માર્ક વુડ.

ભારત
કેપ્ટન: રોહિત શર્મા
ટીમઃ હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
અનામતઃ શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન.

આયર્લેન્ડ
કેપ્ટન: પોલ સ્ટર્લિંગ
ટીમ: કર્ટિસ કેમ્ફર, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, ગ્રેહામ હ્યુમ, માર્ક એડેર, રોસ એડેર, એન્ડ્રુ બાલ્બિર્ની, જોશ લિટલ, બેરી મેકકાર્થી, નીલ રોક, હેરી ટેક્ટર, લોર્કન ટકર, બેન વ્હાઇટ, ક્રેગ યંગ

નામિબિયા
કેપ્ટન: ગેરાર્ડ ઇરાસ્મસ
ટીમ: બેન શિકોન્ગો, ટેંગેની લુંગામેની, નિકો ડેવિન, જેજે સ્મિત, જાન ફ્રાયલિંક, જેપી કોટ્ઝ, ડેવિડ વિઝ, ઝેન ગ્રીન, માઈકલ વાન લિન્ગેન, ડાયલન લિચ્ટર, રુબેન ટ્રમ્પેલમેન, જેક બ્રાસેલ, બર્નાર્ડ શોલ્ટ્ઝ, મલાન ક્રુગર, પીડી બ્લિગ્નાઉટ.

નેપાળ
કેપ્ટનઃ રોહિત પૌડેલ
ટીમઃ કરણ કે, કુશલ મલ્લ, પ્રતિસ જીસી, સોમપાલ કામી, અનિલ સાહ, આસિફ શેખ, દીપેન્દ્ર સિંહ એરી, કુશલ ભુર્ટેલ, સંદીપ જોરા, રોહિત પૌડેલ, અવિનાશ બોહરા, ગુલસન ઝા, લલિત રાજબંશી, કમલ એરી, સાગર ધકાલ.

ન્યૂઝીલેન્ડ
કેપ્ટન: કેન વિલિયમસન
ટીમઃ લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરિલ મિશેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી.
અનામત: બેન સીઅર્સ

નેધરલેન્ડ
કેપ્ટન: સ્કોટ એડવર્ડ્સ
ટીમઃ લોગાન વેન બીક, મેક્સ ઓ’ડાઉડ, માઈકલ લેવિટ, પોલ વેન મીકરેન, સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, તેજા નિદામાનુરુ, આર્યન દત્ત, બાસ ડી લીડે, ડેનિયલ ડોરમ, ફ્રેડ ક્લાસેન, ટિમ પ્રિંગલ, વિક્રમ સિંહ, વિવ કિંગમા, વેસ્લી બેરેસી.
અનામત: કાયલ ક્લેઈન

ઓમાન
કેપ્ટન: આકિબ ઇલ્યાસ
ટીમઃ નસીમ ખુશી, કશ્યપ પ્રજાપતિ, શોએબ ખાન, જીશાન મકસૂદ, મોહમ્મદ નદીમ, અયાન ખાન, બિલાલ ખાન, પ્રતિક અઠવાલી, મેહરાન ખાન, ખાલિદ કેલ, ફૈયાઝ બટ્ટ, શકીલ અહેમદ, કલીમુલ્લાહ અને રફીઉલ્લાહ.
અનામત: જતિન્દર સિંહ, સમય શ્રીવાસ્તવ, સુફયાન મહેમૂદ, જય ઓડેદરા.

પાકિસ્તાન
કેપ્ટનઃ બાબર આઝમ
ટીમઃ ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, શાદાબ ખાન, મોહમ્મદ આમિર, શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ રિઝવાન, સામ અયુબ, ફખર જમાન, ઉસ્માન ખાન, આઝમ ખાન, નસીમ શાહ, અબ્બાસ આફ્રિદી, હરિસ રઉફ, અબરાર અહેમદ.

પાપુઆ ન્યુ ગિની
કેપ્ટન: અસદુલ્લા એક
ટીમ: સીજે અમિની, એલી નાઓ, કબુઆ વાગી મોરિયા, કિપલિંગ ડોરીગા, લેગા સિયાકા, નોર્મન વાનુઆ, સેમા કામિયા, ચાડ સોપર, હિલા વારે, હિરી હિરી, જેક ગાર્ડનર, જોન કારીકો, સેસે બાઉ, ટોની ઉરા.

શ્રીલંકા
કેપ્ટન: વાનિન્દુ હસરંગા
ટીમઃ ચારિથ અસલંકા,એન્જેલો મેથ્યુસ, દાસુન શનાકા, ધનંજય ડી સિલ્વા, મહેશ થેક્ષાના, દુનિથ વેલાલાગે, કુસલ મેન્ડિસ, પથુમ નિસાન્કા, કામિન્દુ મેન્ડિસ, સાદિરા સમરવિક્રમા, દુષ્મંથા ચમીરા, નુવાન તુશારા, મથિલશા પથિરશાન, મથિલશાન.
અનામત: આસિતા ફર્નાન્ડો, વિજયકાંત વ્યાસકાંઠ, ભાનુકા રાજપક્ષે અને જનિત લિયાનાગે.

યુગાન્ડા
કેપ્ટન: બ્રાયન મસાબા
ટીમ: ફ્રેડ અચેલમ, કેનેથ વૈસ્વા, અલ્પેશ રામજાની, ફ્રેન્ક નસુબુગા, હેનરી સેન્સનડો, બિલાલ હસન, સિમોન સેસાજી, રોજર મુકાસા, કોસ્માસ ક્યવુટા, દિનેશ નાકરાણી, રોબિન્સન ઓબુયા, રિયાઝત અલી શાહ (વાઈસ-કેપ્ટન), જુમા મિયાજી, રાઉન પટેલ.

અમેરિકા
કેપ્ટન: મોનક પટેલ
ટીમઃ મિલિંદ કુમાર, નિસર્ગ પટેલ, મિલિંદ કુમાર, શેડલી વાન સ્કોલ્વિક, અલી ખાન, જેસી સિંઘ, સૌરભ નેત્રાવલકર, શયાન જહાંગીર, એન્ડ્રિસ ઘૌસ, નીતિશ કુમાર, સ્ટીવન ટેલર, હરમીત સિંહ, કોરી એન્ડરસન, નોથુશ કેન્ઝીગે.
અનામત: જુઆનોય ડ્રિસડેલ, ગજાનંદ સિંહ, યાસિર મોહમ્મદ.

વેસ્ટ ઈન્ડિઝ
કેપ્ટન: રોવમેન પોવેલ
ટીમઃ શાઈ હોપ, અકીલ હુસૈન, શમર જોસેફ, બ્રાન્ડોન કિંગ, અલઝારી જોસેફ, જ્હોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, ગુડાકેશ મોતી, નિકોલસ પૂરન, આન્દ્રે રસેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ.

સ્કોટલેન્ડ
કેપ્ટન: રિચી બેરિંગ્ટન
ટીમ: મેથ્યુ ક્રોસ, બ્રાડ ક્યુરી, ક્રિસ ગ્રીવ્સ, બ્રાન્ડોન મેકમુલન, જ્યોર્જ મુન્સે, સફયાન શરીફ, ઓલી હેયર્સ, જેક જાર્વિસ, માઈકલ જોન્સ, માઈકલ લીસ્ક, ક્રિસ સોલ, ચાર્લી ટીયર, માર્ક વોટ, બ્રાડ વ્હીલ.

દક્ષિણ આફ્રિકા
કેપ્ટન: એઇડન માર્કરામ
ટીમ: ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, ઓટનીએલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, રેયાન રિકલ્ટન, ટ્રીસ્ટન સ્ટબ્સ, બજોર્ન ફોર્ટ્યુન, એનરિક નોર્ટજે, કાગીસો રબાડા, તબરેઝ શમ્સી.