ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ થઈ શકે છે લાગુ, આજે બપોરે 12:15 કલાકે રાજ્ય સરકારની પ્રેસ કોન્ફરન્સ

UCC in Gujarat: ગુજરાતમાં UCC અંગે આજના દિવસે મોટો નિર્ણય લેવાય શકે છે. આજે બપોરે 12:15 કલાકે રાજ્ય સરકારની પ્રેસ કોન્ફરન્સ છે. ગુજરાત સરકાર ખૂબ અગત્યની જાહેરાત આજે કરી શકે છે. યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર આજે જાહેરાત કરી શકે છે. CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી કરી શકે છે UCCને લઈને મોટી જાહેરાત.

આ પણ વાંચો: હર્ષ સંઘવીના હસ્તે મહાકુંભની વોલ્વો બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું

ગુજરાતમાં UCC લાગુ
ઉત્તરાખંડ પછી ગુજરાતમાં પણ UCC લાગુ કરવામાં આવી શકે છે. આજે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી UCCને લઈને મોટી જાહેરાત કરી શકે છે. આજે બપોરે 12:15 કલાકે રાજ્ય સરકારની પ્રેસ કોન્ફરન્સ છે. કમિટીના નિર્ણયના આધારે UCCનું અમલીકરણ થશે.