આજે અમે તમારી સમક્ષ આપણા પાડોશી દેશ પાકિસ્તાનની વાસ્તવિકતા રજૂ કરીશું. આ વાસ્તવિકતાથી પાકિસ્તાનના શાસકો અને તેમના આકા ચીન પણ ડરી ગયું છે. કેમ કે, પાકિસ્તાનના ફરી ભાગલા થાય એવી શક્યતા છે. સવાલ એ છે કે, પાકિસ્તાનના ભાગલાની સ્થિતિ શા માટે જન્મી છે ? જાણવા માટે જુઓ અમારી વિશેષ રજૂઆત Fullstop With Janak Dave