September 8, 2024

જો તમે Spam મેસેજથી કંટાળી ગયા છો? આ ટીપ્સને કરો ફોલો

Spam Call: શું તમે પણ સ્પામ મેસેજથી કંટાળી ગયા છો તો તમને આજે અમે એવી ટીપ્સ જણાવવાના છીએ કે જેના થકી તમે આ સમસ્યાનો છુટકારો મેળવી શકો છો. આવા ફોન કોલથી તમે શાંતિ મેળવવા માંગો છો તો તમે અમારી આ ટીપ્સને ચોક્કસ ફોલો કરો.

આ રીતે પ્રવેશવાની સંભાવના
સ્પામ મેસેજને કારણે યુઝર્સ ખૂબ જ પરેશાન થઈ જાય છે. સૌથી પહેલા તમારે એન્ડ્રોઇડ ફોનમાં સ્પામ મેસેજ ડિલીટ કરવા માટે તમારે મેસેજ આઇકોન પર ક્લિક કરવું પડશે. ત્યાર બાદ તમારે મેસેજ પર લાંબો સમય દબાવીને ઉપરના ત્રણ ડોટ્સ પર ક્લિક કરવાનું રહેશે. અહિંયા તમને ત્રણ બ્લોક ઓપ્શન દેખાશે. જેમાં તમારે ઓકે કરવાનું રહેશે. સ્પામ મેસેજને ડિલીટ કરવા માટે એક ઓપ્શન તમને મળશે. જેને લાંબા સમય સુધી દબાવાનું રહેશે.

આ પણ વાંચો: Microsoftનું સર્વર ડાઉન થતાં હડકંપ, દુનિયાભરની બેન્કિંગ અને એવિએશન સેવાઓ પર અસર

આ રીતે પણ કરી શકો છો બંધ
સ્પામ સંદેશાઓથી છુટકારો મેળવવા માટે, તમારે Google સંદેશ એપ્લિકેશનનું ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તેને ઓપન કરીને એકાઉન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તેને ઓપન કરીને એકાઉન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે સ્પામ પ્રોટેક્શન વિકલ્પ શોધવાનો રહેશે. આ કરવાથી જ તમને સ્પામ મેસેજ મળી જશે.