May 21, 2024

ચાંદખેડા: ચામુંડા સર્કલના લોકાર્પણમાં અલ્પેશ ઠાકોરે આપી હાજરી

ચાંદખેડા: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ દંડક અને ચાંદખેડા વૉર્ડના કાઉન્સિલર અરૂણસિંહ રાજપૂતના બજેટમાંથી તૈયાર કરવામાં આવેલમાં ચામુંડા સર્કલના લોકાર્પણ કરવામાં આવ્ચું છે. જેમા અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અંહી મહા આરતીમાં પણ ભાગ લીધો હતો.

મળતી માહિતી અનુસાર ચાંદખેડા વૉર્ડના કાઉન્સિલર અરૂણસિંહ રાજપૂતના બજેટમાંથી તૈયાર કરવામાં આવેલમાં ચામુંડા સર્કલના લોકાર્પણ કરવામાં આવ્ચું છે. જેમા માં ચામુંડાની મહાઆરતીમાં સાથી ધારાસભ્ય ડૉ. હર્ષદ પટેલે પણ સાથે હાજરી આપી. હતી.

આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં.