Gujarat Health Workers Strike | “તમે મોડું કર્યું અને અમે 24 વર્ષ પાછળ ધકેલાઈ ગયા” |
ગાંધીનગરમાં રાજ્યના તમામ આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા અને હજી સુધી તેમની સમસ્યાનું સામાધાન નથી આવ્યું.... શું છે આરોગ્યકર્મીઓની માંગણી..? કેમ તેમને ઉતરવું પડ્યું હડતાલ પર...? જાણવા માટે જુઓ અમારી વિશેષ