December 12, 2024

Jioના કરોડો યુઝર્સ માટે આ છે બેસ્ટ પ્લાન, 2.5GB ડેટા રોજ મળશે

jio Recharge Plan: રિલાયન્સ જિયો પાસે તેના ગ્રાહકો પાસે ઘણા બધા પ્લાન છે. આજે અમે તે પ્લાન વિશે માહિતી આપીશું જે પ્લાન 365 દિવસનો છે અને તેમાં ઘણો ડેટાનો પણ લાભ આપવામાં આવે છે.

આ પણ વાંચો: Car Price Hike: નવા વર્ષથી કાર કેમ મોંઘી થઈ રહી છે?

Jio રૂપિયા 3599 પ્રીપેડ પ્લાન
365 દિવસની લાંબી વેલિડિટી સાથે આ પ્લાન આવે છે. જેમાં તમને કુલ 912GB કરતાં વધુ ડેટા મળી રહે છે. રોજ 2.5GB ડેટાનો ઉપયોગ તમે કરી શકો છો. તેમાં તમે ફ્રી કોલિંગ પણ મળી રહેશે. તેમાં તમે Jio TV, Jio Cinema અને Jio Cloudની ફ્રી એક્સેસ સેવા પણ તમને મળી રહેશે. રોજ 2.5GB ડેટા પણ મળી રહે છે અને તેમાં રોજના 100 મફત SMS પણ મળી રહેશે. Jio પાસે તેના ગ્રાહકો માટે 1899 રૂપિયાનો પ્લાન છે. જેમાં તમને 11 મહિના સુધી તે પ્લાન મળશે. રોજ 2GB ડેટા મળી રહેશે.