September 19, 2024

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનું ચોથા દિવસનું શેડ્યૂલ

Paris Paralympics 2024 Day 4: પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય પેરા એથ્લેટ્સનું શાનદાર પ્રદર્શન ત્રીજા દિવસે જોવા મળ્યું હતું. હવે તમામની નજર આજના દિવસ પર છે. આજના દિવસે  ભારતીય પેરા એથ્લેટ્સ 3 મેડલ ઇવેન્ટમાં પોતાનો દાવો રજૂ કરશે.

મેડલ ટેલીમાં ભારત
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ત્રીજા દિવસે ભારતીય પેરા એથ્લેટ્સનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. બીજા દિવસે 4 વિકેટ લીધા બાદ ત્રીજા દિવસે ભારતને 5મો મેડલ મળ્યો હતો. રૂબિના ફ્રાન્સિસે ભારત માટે 5મો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રૂબીનાનો આ મેડલ શૂટિંગમાં ભારતનો ચોથો અને પેરિસ પેરાલિમ્પિકમાં કુલ પાંચમો મેડલ છે. મેડલ ટેલીની વાત કરીએ તો ભારત 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ સાથે 22માં સ્થાને છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા કેમ નહીં રમી શકે IPL 2025ની પહેલી મેચ?

પેરિસ પેરાલિમ્પિક્સના ચોથા દિવસે ભારતનું શેડ્યૂલ

  • મિશ્ર 10 મીટર એર રાઈફલ પ્રોન SH1: ભારત (સિદ્ધાર્થ બાબુ અને અવની લેખા) – બપોરે 1.00 કલાકે
  • મિશ્રિત 10 મીટર એર રાઇફલ પ્રોન SH2: શ્રીહર્ષ દેવરદ્દી – બપોરે 3.00 કલાકે
  • મહિલાઓની 1,500 મીટર T11 (હીટ્સ): રક્ષિતા રાજુ – બપોરે 1.57
  • પુરુષોનો શોટ પુટ F40 (મેડલ રાઉન્ડ): રવિ રોંગાલી – બપોરે 3.12 કલાકે
  • મેન્સ હાઈ જમ્પ T47 (મેડલ રાઉન્ડ): નિષાદ કુમાર અને રામ પાલ – રાત્રે 10.40 કલાકે
  • મહિલાઓની 200 મીટર T35 (મેડલ રાઉન્ડ): પ્રીતિ પાલ — 11.27am
    વહાણ
  • મિશ્ર PR3 ડબલ સ્કલ્સ (ફાઇનલ B): ભારત (અનિતા અને નારાયણ કોંગનાપલ્લે) – બપોરે 2.00 કલાકે
  •  મેન્સ કમ્પાઉન્ડ ઈવેન્ટ (ક્વાર્ટર ફાઈનલ): રાકેશ કુમાર વિ કેન સ્વગુમિલાંગ (ઇન્ડોનેશિયા) – સાંજે 7.17
  • મેન્સ સિંગલ્સ SL3 (સેમિ-ફાઇનલ): કુમાર નિતેશ VS દૈસુકે ફુજીહારા (જાપાન) –રાત્રે 8.10
  • મહિલા સિંગલ્સ કેટેગરી 4 (પ્રી-ક્વાર્ટર ફાઇનલ્સ): ભાવિના પટેલ VS માર્થા વર્ડિન (મેક્સિકો) – રાત્રે 9.15
  • વિમેન્સ સિંગલ્સ કેટેગરી 3 (પ્રી-ક્વાર્ટર ફાઇનલ્સ): સોનલબેન પટેલ VS એન્ડેલા મુજિનિક વિન્ચિક (ક્રોએશિયા) – બપોરે 12.15 વાગ્યે (2 સપ્ટેમ્બર, સોમવાર)