February 23, 2025

જસપ્રીત બુમરાહની ફિટનેસ અંગે રવિન્દ્ર જાડેજા કહી આ વાત

Ravindra Jadeja Fitness Update: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને આડે હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ટીમ ઈન્ડિયાને સૌથી વધારે ચિંતા જસપ્રીત બુમરાહની ફિટનેસ છે. આ વચ્ચે હવે રવિન્દ્ર જાડેજા ફિટનેસ અંગે અપડેટ આપ્યું છે. આવો જાણીએ કહ્યું રવિન્દ્ર જાડેજાએ.

આ પણ વાંચો: ત્રીજી ODI પહેલા જય શાહે કરી મોટી જાહેરાત, અમદાવાદમાં થશે ખાસ કાર્યક્રમ

જસપ્રીત બુમરાહની ફિટનેસ અંગે અપડેટ
જસપ્રીત બુમરાહની ફિટનેસ અંગે રવિન્દ્ર જાડેજાએ અપડેટ આપ્યું છે. રવિન્દ્ર જાડેજાએ મીડિયા સાથેની વાતમાં તેણે કહ્યું કે આ કહેવું મારું કામ નથી. આ વિશેની માહિતી તબીબી વિભાગ તરફથી જ આપવામાં આવશે. જોકે અમે બુમરાહની ફિટનેસ પર ધ્યાન રાખી રહ્યા છે. જાડેજાએ કહ્યું મને આશા છે કે થોડા જ દિવસમાં ફિટ થઈ જશે. તેનું ફિટ થવું આપણા માટે ખૂબ સારું રહેશે. BCCI તપાસ રિપોર્ટની તપાસ કરશે આ પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં જસપ્રીત બુમરાહને રમવાનો નિર્ણય લેશે.