February 6, 2025

વાળ ખરતા રોકવા છે? તો આ માસ્ક લગાવો

Hair Mask: શું તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો, તો હવે ચિંતા કરવાની જરૂર નથી! આજે અમે તમારા માટે એકદમ સરળ અને કુદરતી હેર માસ્કની રેસીપી લઈને આવ્યા છીએ, જે વાળને મજબૂત, સ્મૂથ અને ચમકદાર બનાવશે. ચાલો ઘરે મેથીનો હેર માસ્ક કેવી રીતે બને છે તે જાણીએ.

આ પણ વાંચો: પોરબંદરમાં સતત બીજે દિવસે ડીમોલેશનની કામગીરી યથાવત

કેવી રીતે બનાવશે આ હેર માસ્ક
એક ક્વાર્ટર કપ મેથીના દાણા રાત્રે પાણીમાં પલાળો. સવારે પીસીને પેસ્ટ બનાવો અને તેમાં 1 ચમચી મધ મિક્સ કરો. આ પેસ્ટ વાળના મૂળથી એન્ડ સુધી સારી રીતે લગાવો. 30-40 મિનિટ રાખો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 1-2 વાર આ ઉપાય અપનાવો અને જાદૂઈ ફેરફાર જોવો. મેથીનો આ ચમત્કારિક હેર માસ્ક તમારા વાળને બનાવશે મજબૂત, ચમકદાર અને ડેન્ડ્રફ-મુક્ત – તો હવે રાહ શેની? આજે જ ટ્રાય કરો!